lirik.web.id
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

lirik lagu mellowjay - feeling

Loading...

હો
હો

yeah
તારા હોવાથી મારો દિલ પર કાબૂ ખોવા લાગે
જો તું ના હોયે તો દિલ માં બેચેની વધવા લાગે
હો
તારા હોવાથી મારો દિલ પર કાબૂ ખોવા લાગે
જો તું ના હોયે તો દિલ માં બેચેની વધવા લાગે
જે મને ટેવ બધી પાડી તુએ ખોટી ખોટી
તારી આદત મને નોહતી જોતી જોતી
જે મને ટેવ બધી પાડી તુએ ખોટી ખોટી
તારી આદત મને નોહતી જોતી જોતી
મને એકલો ઉદાસી માં છોડી ને તું હવે નહી જા

હી
હો i know you do get this
yeah
i know you do get this feeling
you just don’t wanna believe it
i know you do get this feeling
you just don’t wanna believe it

હો મારી ધડકન માં છે તું
મારી તડપન માં છે તું
મારી દુનિયા બનીને તું
હવે નહી જા
હો મારી ધડકન માં છે તું
મારી તડપન માં છે તું
મારી દુનિયા બનીને તું
હવે નહી જા
હી
હો તું હવે નહી જા નહી જા નહી જા
તું હવે નહી જા
તું હવે નહી જા નહી જા નહી જા નહી જા નહી જા

ઓ મારી ધડકન માં છે તું
મારી તડપન માં છે તું
મારી દુનિયા બનીને તું
હવે નહી જા
ઓ મારી ધડકન માં છે તું
મારી તડપન માં છે તું
મારી દુનિયા બનીને તું
હવે નહી જા

હો મારી ધડકન માં
તડપન માં
યાદો ની વાતો માં
હર એક વિચારો માં તું
જો હવે તું ચાલી જાશે
મારા જીવન માંથી
તો મારું વજૂદ છે શું!?

મારી ધડકન માં
તડપન માં
યાદો ની વાતો માં
હર એક વિચારો માં તું
જો હવે તું ચાલી જાશે
મારા જીવન માંથી તો
મારું વજૂદ છે શું!?


Lirik lagu lainnya:

LIRIK YANG LAGI HITS MINGGU INI

Loading...