lirik.web.id
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

lirik lagu baps swaminarayan sanstha - prarthna

Loading...

સ્વીકારી લ્યો સ્વીકારી લ્યો, વંદન આજ અમારાં

અમે બાળક છીએ તમારાં, સ્વામી બાળક છીએ તમારાં… ꠶ટેક

નથી અમારી પાસ હો ભગવન, ભાત ભાતનાં ફૂલો;

પણ ઉરની બગીઓમાં ખીલ્યાં છે, ભક્તિભાવનાં ફૂલો;

એ ફૂલોને માની લેજો, કુમળાં હૃદય અમારાં… અમે꠶ ૧

ભોળા થઈને કરીએ અમે તો, ભાત ભાતની ભૂલો;

પણ તુજને ન ભૂલીએ હરદમ, અમો ચડાવીએ ફૂલો;

એ ફૂલોમાં મૂકીએ અમે તો, હરદમ પ્રાણ અમારા… અમે꠶ ૨


Lirik lagu lainnya:

LIRIK YANG LAGI HITS MINGGU INI

Loading...